સમયનું વિધેય જે $\frac{\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ $(SHM)$ દર્શાવે છે તે છે:

  • A
    $\sin (\omega t)+\cos (\omega t)$
  • B
    $\cos (\omega t)+\cos (2 \omega t)+\cos (3 \omega t)$
  • C
    $\sin ^{2}(\omega t)$
  • D
    $3 \cos \left(\frac{\pi}{4}-2 \omega t\right)$

Explore More

Similar Questions

સરેરાશ,માનવ હૃદય એક મિનિટમાં $75$ વાર ધબકે છે. તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો.

નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ પથ પર થતી સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) દર્શાવે છે,જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $a, b, c$ એ ધન અચળાંકો છે?

નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક-પરિમાણીય પોટેન્શિયલ $V(x)$ ધ્યાનમાં લો. $m$ દળનો એક શાસ્ત્રીય કણ તેની અસર હેઠળ ગતિ કરે છે અને તેની કુલ ઉર્જા $E$ નીચે મુજબ છે. આ ગતિ કેવી છે?

આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચેનો તફાવત લખો.

$SHM$ ના લક્ષણો કોણ નક્કી કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo